હે દીપજ્યોતિ , તું અમારું શુભ કરનાર , કલ્યાણ કરનાર , આરોગ્ય ધનસંપદા આપનાર , શત્રુબુદ્ધિનો વિનાશ કરનાર છે . દીપજ્યોતિ તને નમસ્કાર ! ' ? દીપજ્યોતિ ! તું પરબ્રહ્મ છે , તુ જનાર્દન છે , તું અમારા પાપ હરે છે , તને નમરકાર ! ' જ્યાં પ્રકાશ આલ્યો ત્યાથી અંધકાર ગયો ; અને જ્યાથી અંધકાર જાય ત્યાં તો આ માગલ્ય છે , સર્વત્ર શુભ જ છે , ત્યાં આરો ય છે , ત્યા ધનસંપદા છે . બુદ્ધિમાં પ્રકાશ રવા તેમ થતા જ શત્રુની બુદ્ધિ કુંઠિત થાય છે , શત્રુનો વિનાશ નિશ્ચિત બને છે . કામ , ક્રોધ , લાભ , મોઈ , મદ , મસર આ પરિપુઓ જીવનમાં અડો જમાવીને બેઠા છે . જીવનમાં પ્રકાશ આવતાં જ , જ્ઞાનરૂપી દીપ પ્રગટતાં જ આ બધા રિપુઓ નાશ પામવાના . અખંડ દી પાપનું કારણ માનવીનું અજ્ઞાન છે ; અને એ અજ્ઞાનના અંધકારને દૂર કરનારું પ્રતીક ઈથરાભિ દીપક છે , મારા જીવનમાં તે જ્ઞાનનો પ્રકાશ લાવે છે , અજ્ઞાનના તિમિરને મારી હઠાવે જીવનદીક્ષા ખખડ બર્ડ આજના આ વિજ્ઞાનયુગમાં જ્યારે સમગ્ર વાતાવરણ વિદ્યુતશક્તિના પ્રકાશથી ઝળહળી ઊઠ્યું છે ત્યારે કોઇ ભણેલા માણસને , દીવો પ્રગટાવી તેને નમસ્કાર કરવાની ક્રિયા હાસ્યાસ્પદ લાગે એ સંભવિત છે . જૂના કાળમાં જ્યારે વીજળીના અભાવ હતો ત્યારે દીવો પ્રગટાવી તેને સ્થિર રહેવાની પ્રાર્થના કરવામાં આવતી એ સુયોગ્ય હતું , કારણ કે દીવો જો બુઝાઈ જાય તો ચાલતું રહેલું કાર્ય અધુર રહે . પરંતુ આજે પરિસ્થિતિમાં મહાન પરિવર્તન સર્જાયું છે . આજે વિજ્ઞાને માનવને ભૌતિક વિકાસના એવા શિખર પર લાવીને મુક્યો છે કે તેને દીવાની લાચારી કરવાની જરૂર નથી . ડાબા પગના અંગૂઠાથી બટન દબાવવામાં આવે તો પણ બની થવી જ જોઇએ , એમાં વળી દીવાને નમસ્કાર શું કરવાના ? પરંતુ આ સમજણ કંઈ બહુ સાચી નથી .જન દીપદર્શન કાર !' કાશ ક્રોધ , નમાં આાપણા પૂર્વજોએ દીપદનને પ્રાધાન્ય આપ્યું તેની પાછળ ઘણી લોડી સમજ તાતાની ભાવના રહેલી હતી .વિદ્યુતશક્તિના આ યુગમાં પણ ઘીનો દીવો વી તેને નમસ્કાર કરવાની તેટલી જ જરૂર છે , ઘીનો દીવો અંધકારની આસપાસ ના વર્તુળ નિર્માણ કરે છે ;જ્યારે વીજળીના દીવામાં પ્રકાશનાં દર્શન કરતા અને આજી નાખનારી રોશનીનું પ્રદર્શન વધુ દેખાય છે .ઘીનો દીવો પોતાની મદદ બળતી જ્યોતિથી માનવને આત્મજ્યોતિનો ખ્યાલ આપે છે , અને એ રીતે તને વાત બનાવી અતર્મુખ કરે છે ;જ્યારે વીજળીના દીવાનો ઝગમગાટ બાધ વિશ્વને પ્રકાશિત કરી માનવને બહિર્મુખ બનાવી તેની અશાંતિનું કારણ બને છે .વળી એક દીવો સહસ્ત્ર દીવા પ્રગટાવી શકે છે .વિદ્યુતનો ગોળો એક પણ ગોળાને પેટાવી શકતો નથી .તેથી જ આ કાળમાં પણ દીવાનું , તેની જ્યોતિનું વૈશિશ્ય છે .માનવે દીવા પાસેથી આ પ્રેરણા લેવા જેવી છે .હું પ્રકાશિત થઇશ અને બીજાને પણ પ્રકાશિત કરીશ .જાત બાળીને જગતને પ્રકાશ આપવાની પ્રેરણા દીવો આપણને આપે છે .માણસે પણ જગતમાંથી અંધારું હઠાવવા , અજ્ઞાન દૂર કરવા તેમજ દેવી વિચારોનો પ્રકાશ પાથરવા અખંડ બળતાં રહેવું જોઇએ , એવી જીવનદીક્ષા દીપક આપણને આપે છે .અખંડ દીવાની પાછળ માનવીએ પ્રભુકાર્ય માટે અખંડ બળતાં રહેવું જોઈએ , એવું સૂચન રહેલું છે .મંદિરના ગભારામાં પ્રકાશ પાથરી અખંડ દીવો આપણને પ્રભુદર્શન કરાવે છે તે રીતે જગતના અંધકારમાં લોકોને સતત ઈશ્વરાભિમુખ રાખવા સમજદાર માનવે અખંડ બળવું જોઇએ .કવિવર ટાગોરનું એક સરસ કાવ્ય છે : Who will take up my work ?asks the setting Sun , None has an answer , |in the whole silent world , An earthen lamp Says humbly from a coine , I will , my Lord , |as best as I Can ' સૂર્ય અસ્ત થતાં જ સર્વત્ર ગાઢ અંધકાર પ્રસરે છે .અંધકારના ઓળાઓને પૃથ્વી ઉપર પ્રસરતા કોણ અટકાવશે ?સૂર્યનું સ્થાન કોણ લેશે ?સૂર્યની માફક સતત સળગીને , બળીને સર્વત્ર પ્રકાશ કોણ આપશે ? |ધનવાનો ?ના રે ના , તેમની શી તાકાત છે ?માટે ભાગે લાચારી કરીને ધન ભગુ કરનારા , કદાચ તે વાપરી જાણે , દાનધર્માદા કરે , પરંતુ બળવાની દિઇ મત તેમનામાં ક્યાં છે ?તો પછી શું સત્તાધિકારીઓ એ સ્થાન લેશે ?પોતાની ખરી સાચવવામાં પડેલા એમને તે તરફ જોવાની ફુરસદ જ ક્યા છે ?તો શું વિદ્રાના .પડતો , ભણેલા બુદ્ધિશાળીઓ અનુ કામ કરશે ?બુદ્ધિના ઘમંડમાં જેમના પગ જમીનને અડતો નથી તે વળી શુ બળવાના હતા ?|તો બે પૈસાનું માટીનું કોડિયું ભગવાન સૂર્યનારાયણનું કાર્ય કરવા તૈયાર છે , યથાશક્તિ બળીને અંધકારને આધો રાખનાર એ નાનાં કોડિયાને , દીવડાને હું નમરકાર પણ ન કરું ?જે દીવો મને અંધકારમાં અથડાતા અટકાવે છે ;જે દીવો મને પ્રકાશ આપી જીવનનો રાહ ચીંધે છે તેને હું પગે પણ ન લાગું ?તે નાનો દીવડો સતત મને પ્રેરણા આપે છે : ‘ ભલે તું નાનો હોય , ભલે તારી કિમત બે પૈસાની હોય , તુ બળવાની તૈયારી રાખ , હિંમત દેખાડે અને તું પણ પ્રકાશ આપી શકીશ , તું જ તે કરી શકીશ .' મને પ્રેરણા આપનાર મા દીપને હું નમસ્કાર પણ ન કરું તો , તો મારા જેવા કૃતની બીજો કોણ ગણાય ?|ઉપનિષદના ઋષિએ ભગવાન પાસે પ્રાર્થના કરી છે કેઃ ગમતો મા TEયા સમો મા તિffમવા કૃત્યોfsyતે જમવા માનવજીવનનો પ્રવાસ અસતુમાથી સતુ તરફ , અંધકારમાંથી પ્રકાશ તરફ તેમજ મૃત્યુમાંથી અમરત્વ તરફ હોવો જોઈએ .આ પ્રવાસમાં માનવની જો દીપકની માફક બળીને તેના જીવનમાર્ગ પર પ્રકાશ પાથરનારા મહાપુરુષો માર્ગદર્શક બનીને ઊભા રહે છે .આ મહાપુરુષો એમના પર આવતાં સકટોથી ભરાતા કે ભાગતો નથી .આવા મહર્ષિઓ જગતમાં જ્ઞાનનો પ્રકાશ સતત ફેલાયેલો રહે તે માટે ખે .સ્વાધ્યાયદીપ પ્રગટાવવાનું કહે છે .જાત બાળીને જગતને અજવાળનાર , સદા પ્રગટતો રહી માનવને પ્રમ , અને પ્રશાંતિ આપનાર તેમજ અન્યને નિજ જેવા બનાવનાર દીપક પાસેથી દર્શન મેળવીએ તો જ દીપદર્શન સાર્થક ગણાય .
Comments
Post a comment