પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે !ભાગ્યે જે કોઇ ઘરનો ઉંબરો અપૂજ રહેતો હશે !ઉંબરાનાં આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે .|ઘણા ઠેકાણે એક રૂઢિ છે કે જ્યારે કોડભરી યુવતી લગ્ન પછી ગૃહિણી બની ગૃહપ્રવેશ કરે ત્યારે ઘરના ઉંબરામાં અનાજની ઢગલી મુકવામાં આવે છે .ગૃહપ્રવેશ પારે કરતી વખતે વધૂ તે ઢગલીને લાત મારી ઘરમાં પ્રવેશે છે .જૂના કાળમાં ધાન્ય ઘરનો વૈભવ ગણાતુ .ઉંબરા સુધી પહોંચેલા એ ધાન્યને વધુ લાત મારીને અંદર ધકેલતી , જાણે એ વૈભવને કહેતી ન હોય , ' ખબરદાર , જો આ ઘરની બહાર પગલું મુક્યુ જ નર ના છે તો .આજ સુધી તને પૂછનાર કોઈ ન હતું .હવે હું આ ઘરની માલિક થઇન , ચોર મમ - ગૃહિણી બનીને આવી છુ .આ ઉબરાની આગળ મારી આણ પ્રવર્તે છે .' આ રીતે અનાર પાજી .ઘરની બહાર નીકળી ગાયબ થતા વૈભવ પર પોતાની ધાક બેસાડતી ગૃહિણી હંત સ્વાય ગૃહપ્રવેશ કરે છે .ઉંબરો ઘરની - ખાબનો રક્ષણહાર છે .માનવી મન અતિ ચંચળ છે .કઈ ક્ષણે તે ક્યાં લપસી પડશે તે કહેવું મુશ્કેલ છે .સ્ત્રી ઘરની બહાર પગ મૂકે , ઉંબરો ઓળગે ત્યારે એ ઘરનો મૂક સામે બની બેઠેલો ઉબરો તેને તેના અંતરમન મારફત પૂછે છે , ' તું આ ઘરનો ઉંબરો ઉલ્લધે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલયન નથી કરતી ને ?આવેશમાં આવીને ઘરની આબરૂ તો ધૂળધાણી કરવા નથી નીકળી ને ?બહાર પગ મૂકે છે તે આડોઅવળા તો નહીં પડે ને ?' અને આ ઉંબરો એક વડીલની ગરજ સારે છે , ખોટું કરવા ઊપડેલા પગને વાળે છે , અસતુના પથ ઉપર આગળ વધવાની મનાઈ ફરમાવે છે .ના ઉંબરો ઘર બહાર નીકળતા પુરૂષને પડકારે છે .અત્યારે આ અસુરવેળાએ ક્યાં ચાલ્યો ?ખાનદાન ઘરના માણસો આ રીતે અંધારામાં રખડવા જતા 1શે ?|પથરાના ઉંબરો માનવીના કન્યાની નોંધ લે છે .ઘર ભાડાર જતાં , ક્યા જાવ છા તની પૂછપરછ કરે છે અને ઘરમાં દાખલ થતા પુકની , ઘર બEારના શુદ્ધ નાચરણની જ ની લે છે .બહારથી ઘરમાં આવતા પુરુષની સાથે તેની ભીતર અનિચ્છનીય વાતો તો ઘૂસી જતાં નથી ને ?તેની જડતી લે ત્ર છે .મહા તે અંદર થયેલી કારે પગલું મુક |બહારથી પૈસો કમાવી લાવતા પુરુષને ઉંબરો પૂછે છે : ' આ પૈસો તું લાવ્યો તે પસીનો પાડી લાવ્યો છે ને ?હરામની કમાણી તો નથી ને ?' અને સંસ્કારી જીવ હરામની કમાણી લાવ્યો હશે તો ઉંબરામાં દાખલ થતાં જ તેનું અંતરમન તેને ડંખશે .ઉંબરો એટલે લક્ષમણરેખા .ઉંબરો જેમ ઘરના ધણીની ઝડતી લે છે તેમ |બહારથી આવનાર આગંતુક્ની પણ નોંધ લે છે .આવનાર વ્યક્તિને ઉંબરા બહાર રાખવી છે કે અંદર આવવા દેવી છે ?જો અંદર પ્રવેશ કરવા યોગ્ય વ્યક્તિ ન !હોય તો ઉંબરા બહાર ઊભી રાખી તેને ત્યાંથી વિદાય કરે છે .ટૂંકમાં , ઘરમાં કઈ વ્યક્તિ , કયા પ્રકારનું વિત્ત , કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે તે ઉંબરા ઉપર નક્કી થવું જોઈએ .આજે માણસ પાણી મેલું હોય તો પીતો નથી , પણ વિચારો ગમે તેવા મલિન હોય તો પણ સ્વીકારી લે છે .શરીરના સ્વાધ્ય પર અસર કરનાર પાણી શુદ્ધ હોવું જોઇએ , એવો આગ્રહ રાખનાર માણસ માનસિક અને બૌદ્ધિક સ્વાશ્ય પર ચિરગામી અસર નિપજાવનાર વિચારોની વિશુદ્ધિ માટે આગ્રહ કેમ નહીં રાખતો હોય ?પાણી જેમ ઉકાળીને , ગાળીને પીવામાં આવે છે તેમ વિચારોને પણ સ્વાધ્યાયની ઉષ્માથી ઉકાળીને અને બુદ્ધિનાં ગળણાંથી ગાળીને સ્વીકારવા જોઈએ .બુદ્ધિ એ માનવજીવનનો ઉંબરો છે , ખરાબ પુસ્તકો અને અશ્લીલ સાહિત્યને મારા ઘરમાં પ્રવેશ નહીં મળે , એવો પ્રત્યેક સંસ્કારી માણસનો આગ્રહ હોવો જોઈએ .નંતાડતી ગ્રી છે .=ાનું તો હાર , આ કરી જ જાતના પણ ન ખરાબ વ્યક્તિ ખાડામાં લઇ જશે , પાપનો પૈસો પતનને માર્ગે ઘકેલશે , અનૈતિક ભોગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માર્ગે ચડાવી દેશે .આવી વ્યક્તિ , વિત્ત , વસ્તુ કે વિચાર ઘરના ઉંબરાની બહાર રહે એમાં જ કુટુંબનું શ્રેય છે .ગૃહલક્ષમીએ ઉંબરાનું પૂજન કરી ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે , ‘ હે પ્રભુ !મારાં બારણે સંતાનનું નહીં , સંતનું સ્વાગત હો ;અલક્ષ્મીનું નહીં , લક્ષ્મીનું પૂજન હો ;મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ છીં , પણ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસન્નતા વ્યાપી રહો ;કુવિચારોનો કચરો નહીં પણ સુવિચારોનું સામ્રાજ્ય સર્જાઈ રહો .' - ઉંબરો એટલે મર્યાદા .આપણાં જીવનમાં વિચાર , વિકાર , વાણી , વૃત્તિ અને નેતનની મર્યાદાઓનો સ્વીકાર હોવો જોઈએ .આપણે ત્યાં બધા જ ઋષિઓએ અનેતેના જીવન સમય મસાર ત બનાવાર્ષોમાં પદમાન્ય વિચારો કહ્યા છે .તેમણે વિચારી પરે વેદોનું બંધન માન્ય છે તે જ રીતે આપ ’ |વિકારો પર પણ બંધન ડાવું જાઈબ અનિર્બદ્ધ વિકારો જયાત તેમજ સમાજજીવનના સ્વાવને 1 |છે આપણી વાત પણ મયાંદાપો રાખતી હોવી જોઇ - ગ ક્યાં બોલવું જ્યારે બાલવું શું બોલવું ?શું ન બાલા છે .- અના સંપૂર્ણ વિચાર કરીને માણસ શબ્દો ઉચ્ચારવા જોઈએ અનિયંત્રિત વાણી અનેક અનર્થો સર્જે છે .જ્યારે સુનિયત્રિત વાણી પૃથ્વી પર સ્વર્ગ નિર્માણ કરે છે .માણસ વૃત્તિમયદા પણ સ્વીકારવી જોઈએ .દીન કે લાચાર ન બનતા સ્વવૃત્તિને અનુકુળ સમય નેતા કર્મ કરી તો તેજસ્વિતાથી જીવન વિતાવવું જોઈએ .વૃત્તિ કરતાથી વર્ગમકરતા ( 1મી થાય છે અને સમાજની વ્યવરથા ખોરવાઈ જાય છે . એ જ રીતે માણસ વતનમર્યાદા પણ સાચવવી જોઇએ માણસ એ સામાજિક પ્રાણી છે . તેને બીજા જા . રહેતા આવડવું જોઇએ . મારા પ્રત્યેક વર્તનને ભગવાન જુએ છે એ ભાવ દઢ ઘાય તો આપણું વતન સ્વયસુનિયત્રિત બની જાય . ભગવાન શ્રી રામ પોતાના જીવન દરમ્યાન બધી જ મર્યાદાઓનું યથોચિત પાલન કરી દેખાડ્યું છે અને તેથી જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે . જસ્વી તેમજ | સક્ષેપમાં , મારા વિચારો વેદમાન્ય , વિકારો ધર્મમાન્ય , વાણી શાસ્ત્રમાન્ય , વૃત્તિ વર્ણમાન્ય તેમજ વર્તન ઇશમાન્ય હોવા જોઇએ , એવો સંદેશ પરોક્ષ રીતે ઉબરો . વંદના કરી છે કે જે પાપમાશે પોતાની મૂક ભાષામાં આપે છે . આપ ના ખરા | ઘરના પ્રતિકારી , વૈભવ અનેચારિત્ર્યના રક્ષક , લકમારે ખાના દર્શક તેમજ પાપ કરવા છે મર્યાદાપાલનના પ્રેરક એ ઉબરાને ભાવપુર્ણ નમરકાર !
Comments
Post a comment