Skip to main content

પ્રાણો -ઉપાસના

પ્રાણની ઉપાસના વગર માનવનું જીવન ખીલતું નથી .પ્રાણની ઉપાસના તેના વ્યક્તિજીવનને , કુટુંબજીવનને , સમાજ જીવનન કે રાષ્ટ્રજીવનને માણવાન બનાવે છે ટૂંકમાં કહેવું હોય તો આ સમગ્ર સૃષ્ટિ પ્રાણવાન લોકો માટે છે , ' થોળ ને પત્ર વધા' નિપ્રાણ લોકો કોઈ જ કાર્ય પાર પાડી શકતા નથી , એટલું જ નઠી નાપ .નિ પણ એમનું અસ્તિત્વ આ પૃથ્વી પર બોજરૂપ બની રહે છે ..આપણં જીવનને , કાર્યને કે આપણા સમાજને પ્રાણવાન બનાવવાને માટે !ઋષિઓએ પંચશ્માણની ઉપાસના કરી છે .આપણાં શરીરમાં એક જ પ્રાણ જુદે જુદે ઠેકાણે રહી જુદું જ કાર્ય કરે છે ;અને તેથી તે પાચ જુદાં જુદાં નામથી ઓળખાય નપ્રાણ બનાવે પષ્ટ સમજણ માગણી કરી  .જ્યારે -િ ઉપાસના ચ શરણાગતિ ' હૃદયમાં તે પ્રાણ વાયુ રૂપે રહ્યો છે , ગુદાસ્થાનમાં તે અપાન વાયુ કહેવાય છે , નાભિમંડલમાં સમાન વાયુ ગણાય છે , કંઠમાં ઉદાન વાયુ રૂપે રહ્યો છે અને ધ્યાન !રૂપે તે સંપૂર્ણ શરીરમાં ફરતો રહે છે .'તે જ શરીરમાં વા કચરો જો ક્રિક્યા જ અને પ્રસ પણ ' ન્ય નકામી ૯ અવિવેકી હદયમાં રહેલા પ્રાણવાયુનું કામ લોહીને શુદ્ધ કરવાનું છે .આ કાર્ય બરાબર ચાલતું રહે તો માનવમાં ર્તિ અને ઉત્સાહ રહે , પ્રાણવાયુના અભાવમાં માણસ ગૂંગળાવા લાગે છે .આપણાં જીવનમાં કે કાર્યમાં પણ જોપ્રાણની ઉપાસના ન હોય તો જીવન ગુગળાય છે અને કાર્ય ધાય છે .જીવનમાં પ્રાણની ઉપાસના એટલે પ્રાણવાન વિચારોની ઉપાસના .નિષ્માણ અને નિષધાત્મક વિચારો જીવનને હણી !નાખે છે , તેનાથી માનવ નિરાશાવાદી અને નાસ્તિક બને છે .તે સતત લધુતાગ્રંથિથી પીડાતો રહે છે .આથી ઊલટું પ્રાણવાન અને વિધાયક વિચારો તેનામાં આશાનો સંચાર કરે છે .આવો માનવ કદી શ્રદ્ધા ખોતો નથી તેમજ નિરાશ બનતો નથી .તેને પોતાના માટે આત્મગૌરવહોય છે .જીવનની ઊજળી બાજુને જોવા તેની દૃષ્ટિ કૅળવાયેલી હોય છેકુંટુબમાથી પણ જો પ્રાણનીઉપાસના ચાલી જાય તો કૌટુંબિક જીવન શુષ્ક - અને પત્રવતું બની જાય ઉસાડ શુન્ય માણસાથી કોઇ પણ કાર્યમાં જડત્વ આવી . જાય નિર્ક સાહી બન નાશ માણસોના શશશુમળા કોઇ પણ સંસ્થાનું કે સમાજન નિપ્રાણ બનાવી પ્રાણવાન મનુષ્યથી જ કાઇ પણ કાર્ય શક્ય બને છે એની સ્પષ્ટ સમજણ હોવાથી જ વિવકાનદે વિશ્વપરિવર્તન સાધવા સો નયિકતાની માગણી કરી હતી . નચિકેતા એ પ્રાણવાન માનવનું પ્રતીક છે નચિકેના એટલી પ્રલોભનાથી ન લોભાઇ જનાર , ભયથી ન માનનાર તેમજ ભોગોથી ભ્રષ્ટ ન થનાર ' આવા નિષ્ઠાવાન મનુષ્યો જ જેગતને બદલાવી શકે પ્રાણવાન મનુષ્મા અમૂલ્ય હોય છે જ્યારે નિશ્માણ મનુષ્યની કંઈ કિમત હોતી નથી . રાષ્ટ્રમાંથી પણ જપ્રાણની ઉપાસના ચાલી જાય તો તે રાષ્ટ્ર પણ હતવીર્ય અને ગલિતગાત્ર બની કોઇની પણ શરણાગતિ સ્વીકારે છે . ન બનાવવાન માટે જ પ્રાણ જુદે જુદે નામથી ઓળખાય પાન વાયુ કહેવાય રહ્યો છે અને ધ્યાન આ કાર્ય બરાબર અભાવમાં માણસ I , વાના ન હાપ પના એટલે તે જ રીતે જીવનમાંઅપાનવાયુની ઉપાસના પણ હોવી જોઇએ .આપણા શરીરમાં અપાનવાયુ અધઃસ્થાનમાં રહી વિસર્જનનું કાર્ય કરે છે .શરીરમાનો મળ કે કચરો જો બહાર ન ફેંકાય તો શરીર અસ્વસ્થ અને રોગગ્રસ્ત બને છે .વિસર્જનની ક્રિયા જો યોગ્ય રીતે ચાલતી હોય તો શરીર વિશુદ્ધ રહે છે .પરિણામે મન શાંતિ અને પ્રસન્નતા અનુભવ છે .Every discharge gives pleasure .' એ સંદર્ભમાં પણ ' ' એ ગીતા વાક્ય સમજવા જેવું છે .જીવનમાંથી પણ નકામી વાતો ફેકતો આવડવી જોઈએ .હલકા પ્રકારના રાગ દ્વેષ .ખોટો અહંકાર .અવિવેકી ક્રોધ , વગેરે વાતો જીવનમાં હાનિકારક છે .આવી વાતોને ત્યાજ્ય ગણી દૂર કરવી જોઈએ .કુટુંબ , સમાજ , રાષ્ટ્ર કે પ્રભુકાર્યમાં પણ મનની સંકુચિતતા , બુદ્ધિની જડતા , દૃષ્ટિનો પૂર્વગ્રહ બાધક નીવડે છે .આવી વાતોનું વહેલી તકે વિસર્જન થાય તો જ કાર્ય સિદ્ધ થાય અને કાર્યકરો માનસિક શાંતિ અને પ્રસન્નતા અનુભવે .આ રીતે અપાનવાયુની ઉપાસના પણ કાર્યસિદ્ધિમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે .સમાનવાયુની ઉપાસના પણ તેટલી જ મહત્ત્વની છે .આપણાં શરીરમાં સમાનવાયુ નાભિસ્થાનમાં રડી કફ , વાત અને પિત્તનું સમત્વ જાળવ છે શરીર સ્વાધ્યની નજરે ન ધણું જ મહત્ત્વનું છે .જીવનમાં પણ આપને નમવૃત્તિ કેળવવા જોઈએ .ગીતાકાર તો કર્યું છે : '  [ ન જય પરાજય , લગ - અપયશ , સફળતા નિષ્ફળતાના બારામા મમવૃત્તિ કેળવવી તો જ ખરો યોગ છે .કાઈ જ નિકળતા કાયમની હોતી નથી .નિષ્ફળતા માં સફળતા વિરાધ નહીં પણ વિલબ સુચવ છે .In failure success is delayed and or denied નિષ્ફળતાના પગથિયાથી જ સફળતાની સીડી સંપ છે નિષ્ઠા આપણામાં નિરાશા કરનારી ન બનતા વધુ પુરુષાર્થની પ્રેરણા પ્રગટાવનારી બેન ને પ્રાર્થના બાપા સમવૃત્તિના એટલ કે સમાનવાયુના ઉપાસક છીએ એમ કહી શકાય કાઈ પણ સંજોગોમાં જે પોતાનું માનસિક સમત્વ ખોઇ બેસતો નથી તે જમાણસ મા બને , મહાન કાર્યના સાધક બને છે .ભગવાન બુદ્ધ પણ ધર્મપ્રચારને માટે જતા પોતાના શિષ્યોને આ જ કસોટી પર કસી જોયા હતા .બાહ્ય પશ અપયા કરતા આત્મિક વિકાસ પર જેની સફળતાનો આધાર હોય છે , તેવા માણસ કદી નિષ્ઠા બનતો નથી , તેમજ પોતાનું માનસિક સમત્વ ગુમાવતો નથી .|કંઠમાં રહેલો ઉદાનવાયુ ભાવાને વ્યક્ત કરવાનું કામ કરે છે .આપણને છઠ કો તો ઓડકાર આ વાયુને કારણે આવે છે .છીંક અને ઓડકાર બને રાહત આપનારો હોય છે , તેવી જ રીતે બીજા માનવ પ્રત્યેના આપણા મનોભાવોનું પ્રગટીકરણ આપણને તેમજ સામેની વ્યક્તિને રાહત આપનારું બની રહે છે .છીક આવતા જ જેમ માથાના દુખાવો ઓછો થાય છે કે ઓડકાર આવતાં જેમ પટના ભાર મળવો થાય છે , તેમજ અન્ય માણસ માટેના આપણા ભાવના વ્યક્તીકરણથી તેના અને આપણા સંબંધોમાં રહેલો બોજો અને ક્લિતા દૂર થાય છે અને સંબંધો હળવા ફૂલ , જેવા બને છે .અતિશયોક્તિની માફક અલપોક્તિ કે ન્યૂનોક્તિ પણ નુકશાનકારક છે એકબીજા માટેના પોતાના ભાવો વ્યક્ત કરવાના સંકોચને કારણે કેટલાય દાપત્ય જીવનમાનું કાવ્ય નષ્ટ થઈ ગયું હશે .કાર્યમાં પણ સહકાર્યકર પ્રત્યેના પોતાના ભાવ પ્રકટ કરી તેને પ્રોત્સાહન આપવા પ્રશંસાનાં બે - ચાર પુષ્પો વેરવા એ વિષ્ણુસહસ્ત્રનામનું પારાયણ કરવા જેટલું પવિત્ર કાર્ય છે .ભાવને વાણીમાં પ્રગટ કરવાની અમૂળિ બકિસ ભગવાને માનવને આપી છે .ઉદાનવાયુની પુજા કરી એ શક્તિને માનવ જ યોગ્ય દિશામાં વાળે તો સૃષ્ટિ પર જ સ્વર્ગ સર્જાય .વ્યાનવાયુ આખા શરીરમાં ફરે છે .લોહીને સમગ્ર શરીરમાં ફેરવવાનું કામ તે કરે છે. કોઈ પણ કાર્યનો વિસ્તાર થયા પછી સમગ્ર કાર્યમાં ફરનારા ખાવા કેટલાક લોકા હોવા જોઈએ , નાડી તો ' તિ વિજ્ઞાર વિન્નીf a fત નયને ગુમા !' તેના જેવું થાય વૈદિક વિચારો પી લોહી સમગ્ર સમાજ શરીરમાં ફરતું રહે તે માટે ભારતમાં બ્રાહ્મણ અને સન્યાસી - મા યાનવાયુની માફક સર્વત્ર ફરતા હતા .બીજા પણ ભારતીય સરકૃતિ જીવે છે તેના મૂળમાં આ કારણ છે |પચપ્રાણની આ ઉપાસના આપણા વૈયક્તિક , સામાજિક તેમજ રાષ્ટ્રીય જીવનમાં યોગ્ય રીતે શરૂ થાય અને નીપણે પુનઃ પ્રાપવાનું બનીએ એવી પ્રભુ પાસ પ્રાર્થના

Comments

Popular posts from this blog

Sankrachary

G
guru-disciple paramparas1 of India are like malas2 strung with gems;each jewel is precious and invaluable.Still, some shine with an attention-commanding splendor.Sri Adi Sankaracarya was such a diamond.Sri Sankara's accomplishments were many, but he is singledoutbecausehisbrilliant commentaries on the prasthana-trayam—upanishads, the Bhagavad-Gita and the Brahma Sutras—crystallized the Advaita Vedanta Darsanam3 forever, establishing it as the ultimate Indian schools of thought.His various opponents—including the Purva Mimamsakas, who professedthat theVedas'primeteaching was the performance of rituals for the attainment of heaven and otherworldly splendor—were knocked flat, as Sankara laid bare the defects of their philosophies with his one-two punchof scriptural authority and logic.As per tradition, once defeatedby Sankara,they becamehis disciples. 
his commentaries on the prasthana-trayam have been translated into dozens of languages and are today studied throughout the world…

Dashera

यह एक निर्विवाद घटना है जहां जीत की आवाज सुनी जाती है जहां मानव प्रयास और भगवान की अवरोही कृपा पाई जाती है। मनुष्य के लिए थांग की शक्ति प्राप्त करना काफी स्वाभाविक है। भारतीय त्योहार वीरता की पूजा है, वीरता के उपासक हैं, उन्होंने व्यक्ति के लिए दशहरा मनाया और | हां। हमारे दुश्मन के बाद, हमारे पूर्वजों ने हमें घुसपैठ करने के बाद लड़ने के लिए तैयार नहीं किया। वे अपनी सीमाओं पर आ गए थे। इस दृष्टि से, रक्षा मंत्रालय की तुलना में वास मंत्रालय का महत्व अधिक था। इस बीमारी और दुश्मन को बह जाना चाहिए। विजय भगवान रामचंद्र के समय से प्रार्थना का प्रतीक रहा है। भगवान रामचंद्र रावण का सम्मान करने के लिए उसी दिन रवाना हुए।
 रघुराजन एकमात्र व्यक्ति था जिसे शकुन पा की नौकरी करने के लिए प्रेरित किया गया था। नौ दिनों के लिए शकु को मार दिया गया था। यह रघुराज का न्याय था। कोस आश्रम के लिए गुरुदीन के रूप में चौदह करोड़ रुपये। रघुराज गर्दन के शहद को मापने वाले 'नाडा' की तरह खाली हो जाते हैं सात पीढ़ियां शर्मसार, असफल! अहमतमत ने दिया। गोब्रेन कुबेर ने शम्मी पेड़ पर बारिश का एक सुनहरा त्यौहार आयोजित…

हनुमान जयंती 2020

हनुमान जयंती 2020
 सात चिरजीवी के रूप में गिना जाता है। वोहनुमान का जन्म चैत्र सुद पूनम के दिन हुआ था। शंकर का शिवालय बिना नदी के नहीं है। इसी तरह श्रीराम का मंदिर हनुमान के बिना पूरा नहीं होता है। भक्त अक्सर इस घटना के बाद भगवान की अधूरी दृष्टि देखते हैं। भगवान राम को रावण के लका जाने के लिए एक पुल का निर्माण करना था, मा हनुमानजी ने छलांग लगाई। भक्त की महिमा हनुमान की छलांग से आती है।
पुत्राद शिष्याद पराजय :  पिता बेटे की उपलब्धि से प्रसन्न हैं, बेटे, गुरु को मेरी मृत्यु पर गर्व है; हनुमान उन महान व्यक्तियों में से एक हैं जो ध्यान करते हैं। केवल वे इसके बारे में सोचेंगे। हनुमान को हजारों वर्षों से जनता के दिलों में राम के समान सम्मानजनक स्थान प्राप्त है। उत्तर कांड मा राम हनुमान को ज्ञान, धैर्य, वीरता, विनम्रता के साथ विशेषण के साथ संबोधित किया जाता है, जहां से उनकी सर्वोच्च योग्यता की सराहना की जा सकती है! जब हनुमान सीता की खोज में आए, तो श्रीराम कहते हैं, 'हनुमान मेरे ऊपर तारा अगणित उपकार है'। इस के लिये मेरा एक एक प्राण  आपिश तो भी कम पडेगा,क्योंकि मेरे ऊपर तुम्हारा प्यार अग्…