Skip to main content

વિજયા દશમી

જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે , તેમજ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે . તેમજ શાશ્વત નીતિ છે એવો મારો મત છે . ' યોગેશ્વર કણ એટલે ઇશકૃપા અને ધનુર્ધર પાર્થ એટલે માનવ પ્રયત્ન આ બન્નેનો જ્યાંસુયોગ સધાય ત્યાં શું અસંભવિત રહે ? ચડતા માનવ પ્રયત્ન અને અવતરતી ઇશકૃપા ( Ascending human efforts and descending grace of God ) નું મિલન જ્યાં સર્જાય ત્યાં વિજયનો જ ઘંટનાદ સંભળાય એ નિર્વિવાદ ઘટના છે . દશેરાનો ઉત્સવ એટલે ભકિત અને શકિતનો સમન્વય સમજાવતો ઉત્સવ નવરાત્રિના નવ દિવસ જગદંબાનીઉપાસના કરી શકિત પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજપ્રાપ્તિ માટે થનગની ઊઠે એ તદ્દન સ્વાભાવિક છે . આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્ાનનો ઉત્સવ . ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે , શૌર્યની ઉપાસક છે . વ્યકિત તેમજ | બટીમટ સમાજના લોહીમાં વીરતા પ્રગટે તે માટે તેણે દશેરાનો ઉત્સવ રાખ્યો . જો યુદ્ધ રસાવ્યો . અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વગર તેના ઉપર ચડાઈ કરી તેનો પરાભવ કરવો એ કુશળરાજનીતિ છે .શત્રુ આપણે ત્યાં ઘૂસણખોરી કરે , લૂટફાટે કરે ત્યારપછી લડવાની તૈયારી કરે એવા આપણા પૂર્વજો નામર્દ ન હતા .એ તો શત્રુની બદદાનત કળી જઈ તેમના સીમાડા ઉપર જ ત્રાટકી પડતા .આ દૃષ્ટિએ જોતા Defence Ministry કરતાં Was Ministryનું મહત્ત્વ વધારે ગણાય .રોગ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ , એક વાર જો એમનો પગપેસારો થઈ ગયો તો પછી તેમના પર કાબૂ મેળવવો મુશ્કેલ બને છે .વાંચી .વધારાર્ન માટેના |પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજય પ્રરથાનનું પ્રતીક બન્યો છે .ભગવાન રામચંદ્ર રાવણને મહાત કરવા આ જ દિવસે પ્રસ્થાન કર્યું હતું .છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને જેબ કરવા આ જ દિવસે પ્રસ્થાન કરી હિંદુ ધર્મનું  રક્ષણ કરી જયારે હિંદુ રાજામાતાજી ની કૃપાથી વિજયા દશમી ના દિવસ સે યુદ્વ માટે નીકળતા  ' |રઘુરાજાન પો સીમાઉલઘન કરવાના પ્રસા આ યા હતા .રઘુરાજાનું ન્યા વરંતતુના શિષ્ય કોસ આશ્રમ માટે ગુરુદક્ષિણાના રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લવા ના .પો .સવંદન ' નાદાને માપી ગરદના મધની જેમ રઘુરાજા ખાલી થઇ ગયા તા .રઘરાજાન લાગ્યું કે વદવિધા વ્રતસ્નાતક રદ કિ ' , માટે ભાવ અને ખાલી હાથ મારે આ માથી પાછા ફરે તો તો મારી સાત પઢી લાજ , એ અપયશ !|રઘુએ કુબેર , જ મહેમેશા ધન સંગ્રહીને જ બેઠા છે , તન સીમાલધાનનું પાસક છે .વ્યકિત |' અહટીમેટમું આપ્યું .ગભરાઇન કુબેરે શમી વૃક્ષ ઉપર સોનામહીરાના વરસાદ ઉત્સવ રાખ્યો છે વરસાવ્યો .શમી વૃક્ષ વેભવ આયા તથી તેનું પૂજન થવા લાગ્યું .પાડવાએ પોતાના ના ઉપર ચડાઇ કરી |દિવ્ય અસ્ત્રો શમી વૃક્ષ ઉપર સંતાડી રાખ્યા હતા તથી પણ તેનું માહાતમ્ય વધુ .ઘૂસણખોરી કરે , કૃપા |રઘુએ શમી વૃક્ષ ઉપર વષ રૂપે પડેલી સોનામહોરો કોન્સને આપી .‘ ચૌદ નામદ ન હતા .મા |કરોડથી વધુ ન લઉં ' તવો તેણે આગ્રહ રાખ્યો અને તારા નિમિત્તે આવી છે તેથી વધારાની મારી તિજોરીમાં રખાય નહીં ' એવો આગ્રહ રઘુએ સેવ્યો .વૈભવ ન લેવા માટેનો આગ્રહ કદાચ ભારતમાં જ માત્ર જોવા મળશે .વધલી સોનામહોરો લોકોમાં લે માનવ પ્રયત્ન તો માનવ પ્રયત્ન માં lescending page 1 તળાય એ નિર્વિવાદ નું ' - વય સમજાવતા કા |cત પ્રાપ્ત કરેલો મઢ આ રીત જાતા કાકા પડતા .આ દૃષ્ટિએ જa |વધારે ગણાય .રીત  ઃ પગપેસારો ઘઈ માં |સ્થાનનું પ્રતીક બખા |સ્થાન ક્યું મત , , સુવર્ણમહોરના પ્રતીક તરીકે આજે પણ શમીપૂજન પછી શમીનાં પાન આપણે I પર પર એકબીજાને આપીએ છીએ .જે વૈભવ મળ્યો છે તે હું એકલો ભાગવીશ rી , આપણે સાથે ભોગવીશું , આપણે વહેંચીને ખાઇશુ .કેવા ઉદાત્ત ભાવ '
.બાહ્ય શત્રુઓની માફક આાપણા આતરે શત્રુઓ પણ ઘણા છે .કામ લોભ , મોહ , મદ અને મસર એ માનવમાત્રના પરિપુ છે .આજના પ્રસ્થાનના શુભ દિવસે તેમની ચાલ મોળખી લઈ , તે આપણા પર , જો પહેલા માપણે તેમના પર હુમલો કરી આપણી સીમામાં આગળ વધી - એટેકાવીને , ( પ છે . આજના વિજધ ઓ આપણા પર હુમલો કરે m રિng amતિ તે જ રીતે આળસ એ પણ આપણો એક મહાનશત્રુ છે . આનાથે કે મથાળાં શરીરને માળુિ / દઢ સંકઃપથી માપણે એ કાયમના શત્રુ ઉપર કાળા મળવીએ . આસો સુદ તમે મધરાત વ " હમાં જે જાગતો જા પૃવીમાં છે . શિ હતું , ” આજ નૈતિક મૂલ્યો ભયમાં મુકાયા છે . ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશધ્યા પર છેલ્લા શ્વાસ લઇ રહી છે ત્યારે હું ચૂપચાપ કેમ બેસી શકું ? વધતી જતી આસુરી વૃત્તિને યથાશકિત ખાળવા પ્રયત્ન કરીશ . યોગેશ્વર મારી જોડે છે . મારામાં રહેલ સવે સામર્થ્ય શત્રુને ડામવામાં ખર્ચી નાખીશ , અને પાછો ફરીશ તો જયમાળા પહેરીને જ આવીશ , આદૃઢ સંક૯પ સાથે રણે ચડવાનો દિવસ એટલે દશેરાના દિવસ ' ટૂંકમાં , દશેરાનો દિવસ એટલે સમાજમાં રહેલી દીન , હીન , લાચાર તેમજ ભોગની વત્તિને સહારવા કટિબદ્ધ થવાના દિવસ ; ધન અને વૈભવને વહેંચીને ભોગવવાનો દિવસ ; બાહ્ય શત્રુની સાથે સાથે અંદર બેઠેલા ષડરિપુ ઉપર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ ; દશેરા એટલે વીરતાનો વૈભવ , શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા .દશેરા એટલે ભકિત અને શકિતનું પવિત્ર મિલન

Comments

Popular posts from this blog

Sankrachary

G guru-disciple paramparas1 of India are like malas2 strung with gems;each jewel is precious and invaluable.Still, some shine with an attention-commanding splendor.Sri Adi Sankaracarya was such a diamond.Sri Sankara's accomplishments were many, but he is singledoutbecausehisbrilliant commentaries on the prasthana-trayam—upanishads, the Bhagavad-Gita and the Brahma Sutras—crystallized the Advaita Vedanta Darsanam3 forever, establishing it as the ultimate Indian schools of thought.His various opponents—including the Purva Mimamsakas, who professedthat theVedas'primeteaching was the performance of rituals for the attainment of heaven and otherworldly splendor—were knocked flat, as Sankara laid bare the defects of their philosophies with his one-two punchof scriptural authority and logic.As per tradition, once defeatedby Sankara,they becamehis disciples.  his commentaries on the prasthana-trayam have been translated into dozens of languages and are today studied throughout the worl

Lord Krishna Teaching Bhagwat Geeta

Lord Krishna Teaching Bhagwat Geeta In the Bhagavad Gita, Lord Krishna says that a person can atone for his sins in many ways like penance, charity, etc. But there is no faster, faster way to atone for sins than devotional service to God / Lord Krishna. In relation to the Bhagavata Purana and the Bhagavad Gita, both elaborate on the assurance that devotion to Lord Krishna is the supreme purifier for all the sins that a person commits in the course of life. 'Aapi Chet Su-misconduct Anointing mother Sadhu Samyag Vivasito H S S (Bhagavad Gita: Chapter IX verse 30) Through verse 30 above, God is telling Arjuna that even though the most sinful person worships him with full devotion, he only considers him as a saint because he resolved correctly in his life is. So many times we also think that we have committed many sins in life and how God will accept us, but here God makes it clear that once a person is devoted to them, then that person is not a sinner Go

Upasna

यदि पारिवारिक जीवन सूख जाता है - और पत्राचार बेकार हो जाता है, तो खाली आदमी के साथ कोई भी कार्य अप्रभावी हो जाता है। विवेकानद ने दुनिया को बदलने के लिए एक सौ मकसद की माँग की क्योंकि स्पष्ट समझ के साथ कि नश्वर मानव से कुछ भी कराया जा सकता है। परोपकारी मनुष्य अमूल्य हो सकता है, जबकि निराश्रित मनुष्यों के पास कोई मूल्य नहीं है। यदि उपासक की भक्ति चलती है, तो राष्ट्र एक जहरीला और अपमानजनक राष्ट्र बन जाता है और किसी के आत्मसमर्पण को स्वीकार करता है। पूजा भी की जानी चाहिए। शरीर शरीर में एक निर्वहन के रूप में कार्य करता है। अगर शरीर रहता है विशुद्ध रूप से एक परिणाम के मन और खुशी का अनुभव शांति के लिए जा रहे Vastha और रोगग्रस्त visarjanani कार्रवाई होता है .हर मुक्ति सुख देता है। ' इस संदर्भ में, 'हिंसा का बेनामी' गीता लाइन को समझने जैसा है। जीवन में बेकार शब्दों का प्रयोग किया जाना चाहिए। कम अहंकार क्रोध। ईमानदार अहंकार। यह क्रोध, आदि। जीवन में हानिकारक हैं। इन शब्दों से बचना चाहिए। समाज, राष्ट्र या संप्रभुता, मन की अड़चन, बुद्धि की जड़ता, दृष्टि के पूर्वाग्रह को रोका जा सकेगा। प